6/11/2023

જાણો દિવસમાં કેટલી વાર વાળ ઓળવવા જોઈએ અને શું છે ફાયદા

દરેક વ્યક્તિને સુંદર અને ગ્રોથ ધરવાતા વાળ વધુ પસંદ હોય છે.

વાળને સારા રાખવા માટે વાળને યોગ્ય રીતે ઓળવવા પણ જોઈએ.

મજબૂત વાળ માટે દિવસ દરમિયાન વાળને ઓછામાં ઓછા બે વખત ઓળવવા જોઈએ.

કાંસકાથી વાળ ઓળવવામાં આવે તો તેનાથી રક્ત પરિભ્રમણ વધારે છે .

કાંસકાથી વાળ ઓળવવાથી વાળમાં જમા થયેલી ધૂળ અને અન્ય ગંદકી દૂર થાય છે.

સ્કેલ્પ ઉપરની ચામડીને સાફ કરવામાં પણ મદદ કરે છે. જેના પગલે કીટાણુઓથી બચી શકાય છે.

નિયમીત વાળ ઓળવવાથી વાળ ખરવાની સમસ્યામાં મદદ કરે છે.

ઓછામાં ઓછા બે વખત વાળ ઓળવવાથી વાળમાં વોલ્યુમ જોવા મળે છે.

શિયાળામાં તમારા શરીરની આ રીતે રાખો કાળજી