જયપુર રાજઘરાનાની રાજમાતા ગાયત્રી દેવીની સુંદરતા ચર્ચામાં છે

ગાયત્રી દેવીનો જન્મ લંડનમાં થયો હતો

કલકતામાં ગાયત્રી દેવી પહેલીવાર જયપુરના મહારાજાને મળ્યા

પોલો મેચ દરમિયાન થયેલી મુલાકાત પ્રેમમાં પરિણમી

સવાઈ માન સિંહ બીજા સાથે ગાયત્રી દેવીનું 6 વર્ષ પ્રણય ચાલ્યો

અંતે 6 વર્ષ બાદ બંન્નેએ લગ્ન કરી લીધા

ગાયત્રી દેવી એટલા સુંદર હતા કે તેમને મેકઅપની જરૂર ન હતી

ગાયત્રી દેવીને વોગ મેગજીનએ દુનિયાની 10 સુંદર મહિલાઓમાં સામેલ કર્યા હતા