મુકેશ અંબાણી દેશના જાણીતા છે બિઝનેસ ટાયકૂન

અંબાણી પરિવારની દિકરી અને વહુઓ ખૂબ જ ભણેલી છે

નરસી મુળજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સ, મુંબઈમાંથી કોમર્સમાં સ્નાતક થયા

મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી

પોતે એક પ્રશિક્ષિત ભરતનાટ્યમ ડાન્સર પણ છે

યેલ યુનિવર્સિટી, યુએસએમાંથી મનોવિજ્ઞાનમાં સ્નાતક થયા

ઈશા અંબાણી

તે પછી તેણે કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ બિઝનેસ સ્કૂલમાંથી MBA કર્યું

પ્રિન્સટન યુનિવર્સિટી, ન્યુ જર્સી (યુએસએ)માંથી માનવશાસ્ત્રમાં સ્નાતક થયા

આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા 

શ્લોકાને સોશિયલ વર્ક કરવાનું પણ પસંદ છે

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની હાલમાં જ સગાઈ થઈ છે

ઈકોલો મોન્ડિયલ વર્લ્ડ સ્કૂલ અને બીડી સોમાણી ઈન્ટરનેશનલ સ્કૂલ, મુંબઈમાં અભ્યાસ કર્યો

જે બાદ તેણે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી 2017માં પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું