ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો ઇન્ટ્રેસ્ટ ફ્રી પિરિયડ છે.

એક ટ્રાંઝેક્શનને જમા કરાવવા  માટે 50 દિવસનો  સમય મળે.

બિલ જનરેટ થયા પછી ચુકવણી માટે 3 અઠવાડિયાનો સમય મળે છે.

મિનિમમ પેમેન્ટ કરવા પર ઇન્ટ્રેસ્ટ ફ્રી પિરિયડનો લાભ મળશે નહીં.

સંપૂર્ણ ચુકવણી સુધી જો આવું થાય, તો ઇન્ટ્રેસ્ટ ફ્રી પિરિયડ લાગુ થશે નહીં.

તે પછી દરેક ટ્રાન્ઝેક્શન પર માસિક વ્યાજ વસૂલવાનું ચાલુ રહેશે.

મિનિમમ પેમેન્ટ કરવા પર પેનલ્ટી અને લેટ પેમેન્ટ ચાર્જ લાગતો નથી.

ડ્યૂ ડેટ સુધી મિનિમમ પેમેન્ટ કરવા પર સિબિલ સ્કોરને અસર થતી નથી.