શાહિદ કપૂરે "લાઈફ ઈઝ ફેયર" નામની બૂક વાંચ્યા બાદ નોન વેજ છોડી દીધું
અનુષ્કા શર્મા નોનવેજ છોડીને વેજિટેરિયન બની છે
એક્ટ્રેસ સોનમ કપૂરને વેજ ખાવાનું જ પસંદ છે
કંગના રનૌત 2013માં નોન વેજ ખાવાનું છોડી દીધું હતું
જ્હોન અબ્રાહમને જાનવરોથી ખૂબ જ પ્રેમ છે તેથી તેને નોન વેજ છોડી દીધું
વર્ષ 2020માં આલિયા ભટ્ટ નોનવેજ છોડીને વેજિટેરિયન બની છે
ફિટનેસને લઈને ચર્ચામાં રહેનાર મલાઈકા અરોરા પણ આ લિસ્ટમાં સામેલ છે
સોનાક્ષી સિન્હા વીગન ડાયટને ફોલો કરીને 30 કિલો વજન ઉતાર્યું હતું