સુપરહિટ શો ભાભીજી ઘર પર હૈના સ્ટાર્સની  નેટવર્થ કરોડોમાં છે

અંગૂરી ભાભી બનીને દિલ જીતનાર શુભાંગી અત્રે કરોડોની માલકિન છે

Gdatamart રિપોર્ટ મુજબ શુભાંગી અત્રેની નેટવર્થ 15 કરોડ રુપિયા છે

અંગૂરી ભાભીનો રોલ કરનાર શિલ્પા શિંદેની નેટવર્થ 18 કરોડ રુપિયા છે

વિભૂતીજીના નામથી ફેમસ એક્ટર આસિફ શેખની નેટવર્થ 5 મિલિયન ડોલર છે

શોમાં ગૌરી મેમ બનીને દિલ જીતનાર સૌમ્યાની એક એપિસોડની ફી લાખોમાં છે

અનીતા ભાભી ઉર્ફ સૌમ્યા ટંડનની નેટવર્થ 5  મિલિયન ડોલર છે

રિપોર્ટ મુજબ તિવારીજી ઉર્ફ એક્ટર રોહિતાશ ગૌડની નેટવર્થ પણ 5 મિલિયન ડોલર છે

અનીતા ભાભી બનીને દિલ જીતનાર એક્ટ્રેસ નેહા પેંડસેની નેટવર્થ 5 મિલિયન ડોલર છે

રિપોર્ટ મુજબ નવી અનિતા ભાભી બનીને દિલ જીતનાર એક્ટ્રેસ વિદિશા શ્રીવાસ્તવ 55 હજાર ફી ચાર્જ કરે છે