ઈશિતા કિશોરે 2022માં UPSC માં પહેલું સ્થાન કર્યું છે પ્રાપ્ત

તેને આ સફળતા ત્રીજા પ્રયત્નમાં મળી છે

તેનો પરિવાર મૂળ રૂપે બિહારના પટણાનો રહેવાસી છે

પિતા સંજય કિશોર એરફોર્સમાં વિંગ કમાન્ડર હતા

તે પરિવાર સાથે ગ્રેટર નોઈડામાં રહે છે

ઈશિતાએ DUના SRCCમાંથી ઈકોનોમિક્સમાં BA કર્યું છ

તેણે ઓપ્શનલ વિષય પોલિટિકલ સાયન્સ અને ઈન્ટરનેશનલ રિલેશન સિલેક્ટ કર્યો હતો

તે પોતે એક સારી ફૂટબોલર પણ છે, તે સુબ્રતો કપમાં રમી પણ છે

સેંગોલ પર કેમ બિરાજમાન છે નંદી?