2019માં વોલોદિમીર ઝેલેન્સ્કી  યુક્રેનના પ્રેસિડેન્ટ બન્યા

credit: zelenskiy Instagram

રાષ્ટ્રપતિ બનતા પહેલા ઝેલેન્સકી એક્ટર-કોમેડિયન હતા

credit: zelenskiy Instagram

2008 માં ઝેલેન્સકીએ ફિલ્મ લવ ઇન ધ બિગ સિટીમાં કામ કર્યુ હતું

ઝેલેન્સ્કી ફિલ્મ ઇન ઘ બિગ  સીટી 2 ની સિક્વલમાં કામ કર્યું

ઝેલેન્સ્કીએ ઓફિસ રોમાંસ  અને ઓવર ટાઈમ જેવી ફિલ્મોમાં  પણ કરી કામ કર્યુ

Rzhevsky Versus  Napoleon  પણ ઝેલેન્સ્કીની ફિલ્મ છે

 ઝેલેન્સ્કી 8 ફસ્ટ ડેટ  જેવી હિટ ફિલ્મોમાં  પણ કામ કર્યું છે

ઝેલેન્સ્કી મોટે ભાગે રશિયન  ભાષા પ્રોડક્શનમાં કામ કરતા હતા

आगे और फोटो देखें