25 December 2023

Photo : Instagram

સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ સાલારના સૌ કોઈ વખાણ  કરી રહ્યા છે

25 December 2023

Photo : Instagram

સાલારને લઈ ખુબ ચર્ચાઓ ચાલી રહી છે

25 December 2023

Photo : Instagram

આ ફિલ્મ કરોડોના ખર્ચે બની છે

25 December 2023

Photo : Instagram

સાલારની સ્ટાર કાસ્ટે મોટી રકમ લીધી છે

25 December 2023

Photo : Instagram

 સાલાર માટે પ્રભાસે 100 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે

25 December 2023

Photo : Instagram

પ્રભાસ જાહેરાત અને ફિલ્મો દ્વારા મોટી કમાણી કરે છે

25 December 2023

Photo : Instagram

હૈદરાબાદમાં પ્રભાસનો 65 કરોડનો આલીશાન બંગલો પણ છે

25 December 2023

Photo : Instagram

પ્રભાસ કુલ 215 કરોડની સંપત્તિનો માલિક છે

25 December 2023

Photo : Instagram

3 દિવસમાં બ્લોકબસ્ટર સાબિત થઈ સાલાર

રેડ સાડીમાં ભોજપુરી અભિનેત્રી મોનાલિસાનો સાનદાર લુક, જુઓ ફોટો