રસોઈમાં લગભગ બધા જ મસાલાનો ઉપયોગ થતો હોય છે.

તેમાંથી આ 3 મસાલા મુખ્ય છે. હળદર, મરચું અને ધાણાજીરું

હળદર 

મરચું

ધાણાજીરું

આ મસાલાનું મિશ્રણ બળતરા વિરોધી છે

મસાલા શક્તિશાળી એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે

ન્યુરોપ્રોટેક્ટીવ પ્રોપર્ટીઝથી ભરપૂર

રક્તવાહિનીઓ અને રક્ત પરિભ્રમણને યોગ્ય રાખે છે

હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે

રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે