અંકુરિત ચણાને નિયમિત રીતે તમારા ડાઈટમાં સામેલ કરવા જોઈએ

તેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે

આ સિવાય આયર્ન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, વિટામીન વગેરે પોષક તત્વો પણ મળી આવે છે

શરીરમાંથી થાક દૂર કરે છે અને તમારા મનને પણ તેજ બનાવે છે.

નબળાઈને દૂર કરે છે

લોહીની ઉણપને દૂર કરે છે

પાચનતંત્ર માટે ખૂબ જ ઉપયોગી

હાડકાંની મજબૂતી માટે ફાયદાકારક

વજનને કંટ્રોલમાં રાખે છે