આ છે બોલિવૂડના સૌથી અમીર કપલ

શાહરૂખ ખાન- ગૌરી ખાન

શાહરૂખની સંપત્તિ- 5550 કરોડ  ગૌરીની સંપત્તિ - 1591 કરોડ

આદિત્ય ચોપરા-રાની મુખર્જી

આદિત્યની સંપત્તિ- 6586 કરોડ રાનીની સંપત્તિ - 88 કરોડ

અક્ષય કુમાર-ટ્વિંકલ ખન્ના

અક્ષયની સંપત્તિ - 1850 કરોડ ટ્વિંકલની સંપત્તિ- 222 કરોડ

અભિષેક બચ્ચન- ઐશ્વર્યા રાય બચ્ચન

અભિષેકની સંપત્તિ - 222 કરોડ ઐશ્વર્યાની સંપત્તિ - 740 કરોડ

સૈફ અલી ખાન-કરીના કપૂર

પાવર ફુલ કપલની કુલ સંપત્તિ  740 કરોડ