શરીરમાં કેલ્શિયમનું પૂરતું પ્રમાણ હોવું ખૂબ જ જરૂરી છે

(Credit:social media)

જાણો એવા સુપર ફૂડ્સ વિશે જે કેલ્શિયમની ઉણપને કરશે પૂર્ણ

(Credit:social media)

દૂધમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે

(Credit:social media)

ઓટ્સમાં ભરપૂર માત્રામાં હોય છે કેલ્શિયમ

(Credit:social media)

નારંગીમાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે

(Credit:social media)

ડ્રાયફ્રૂટમાં ભરપૂર માત્રામાં હોય છે કેલ્શિયમ

(Credit:social media)

કઠોળ ખાવાથી પણ શરીરને કેલ્શિયમ મળે છે

(Credit:social media)

ફણગાવેલા મગ પણ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે

(Credit:social media)