એક એકરમાં કેટલા છોડની જરૂર પડે છે?
એક એકરમાં 2000 છોડની જરૂર પડે છે
કેટલી હોય છે છોડની કિંમત ?
એક છોડની કિંમત 20 રૂપિયા છે. એક એકરમાં ફૂલોની ખેતી કરવા માટે 40,000 રૂપિયાના છોડ ખરીદવા પડે છે
કેટલા મહિને પાક તૈયાર થાય છે ?
ગુલાબનો પાક 6 મહિનામાં તૈયાર થઈ જાય છે
કેટલો ભાવ મળે છે?
ક્યારેક તેનો ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો આસપાસ પણ હોય છે
કેટલી કમાણી થાય છે ?
ખેડૂતો ગુલાબના ફૂલ વેચીને મહિને 35 થી 40 હજાર રૂપિયા કમાઈ રહ્યા છે. એક એકરમાં ગુલાબની ખેતી કરવાથી 4 લાખ રૂપિયાની કમાણી થાય છે
કાળી હળદરની ખેતી કેવી રીતે કરવી ?