કેટલી ભણેલી છે સાઉથની આ અભિનેત્રી

રશ્મિકાએ તેનું સ્કૂલિંગ કૂર્ગ પબ્લિક સ્કૂલમાંથી કર્યું

પુષ્‍પા ફેમ અભિનેત્રી રશ્‍મીકા મંદાનાએ બેંગ્લોરમાંથી મનોવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી

પત્રકારત્વ અને અંગ્રેજી સાહિત્યમાં પણ સ્નાતકની ડિગ્રી મેળવી છે

લા મોડ બેંગ્લોરમાં ટૉપ મોડલ હંટ 2015, સીઝન 2 જીત્યા બાદ રશ્મિકા મંદાનાનું જીવન બદલાયું

રશ્મિકા મંદાનાની સુંદરતાથી પ્રભાવિત થઈ કિરિક પાર્ટીના નિર્માતાઓએ તેમને ફિલ્મ માટે પસંદ કરી

આ ફિલ્મ  2016માં રિલીઝ થઈ, કિરિક પાર્ટી તે સમયની સૌથી વધુ કમાણી કરનારી કન્નડ ફિલ્મ બની હતી

રશ્મિકા મંદાના તેના ચુલબુલા વ્યક્તિત્વને કારણે હંમેશા જાણીતી છે

તેને લોકો નેશનલ ક્રશ તરીકે પણ ઓળખે છે

રશ્મિકા મંદન્ના હવે સાઉથ સિનેમાની સાથે સાથે બોલિવૂડમાં પણ ચર્ચામાં છે