વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાવાનો ખૂબ જ છે શોખ
આજે નરેન્દ્ર મોદીજીની ફેવરિટ 5 ડિશો વિશે જાણો
ઢોકળા- તેને ઢોકળા ખૂબ જ પ્રિય છે
કેરીની ચટણી - મોદીજી જમવાની સાથે કેરીની ચટણી ખાવાનું કરે છે પસંદ
શ્રીખંડ - નરેન્દ્ર મોદીને શ્રીખંડ પણ પસંદ છે
ખાંડવી - PM મોદી ખાંડવી પણ ખાય છે
ખીચડી - મોદીજી અવાર-નવાર ખીચડી ખાય છે, તેને ખીચડી પણ પસંદ છે
અહીંયા છે દૂનિયાનું સૌથી મોટું ટેબલ, સુંદરતાની આગળ ફેલ છે બકિંધમ પેલેસ