કિશોર કુમારનો જન્મ 4 ઓગસ્ટ 1929ના રોજ મધ્ય પ્રદેશના ખંડવા શહેરમાં થયો હતો

તેમણે એ સમયની 4 અલગ-અલગ અભિનેત્રીઓ સાથે લગ્ન કર્યા હતા

કિશોર કુમારના લગ્ન જીવન પર એક નજર કરીએ

કિશોર કુમારના પ્રથમ લગ્ન રૂમા ગુહા ઠાકુર્તા સાથે વર્ષ 1950માં થયા હતા

કિશોર કુમારના બીજા પત્ની મધુબાલા (1960-69)

કિશોર કુમારના ત્રીજા પત્ની યોગિતા બાલી (1976-78)

કિશોર કુમારના ચોથા પત્ની લીના ચંદાવરકર (1980-87)