બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક-નિર્માતા કરણ જોહર આજે પોતાનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યો છે

કરણે પોતાના કરિયરની શરૂઆત અભિનેતા તરીકે કરી હતી 

 વર્ષ 1989માં ટીવી સીરિયલ 'ઇન્દ્રધનુષ'માં જોવા મળ્યો હતો

 મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે 1740 કરોડની પ્રોપર્ટીનો માલિક છે

તેની ફિલ્મ પ્રોડક્શન કંપની ધર્મા પ્રોડક્શનમાંથી સૌથી વધુ કમાણી કરે છે

 કરણ એક ફિલ્મનું નિર્દેશન કરવા માટે લગભગ 2 થી 3 કરોડ રૂપિયા લે છે

 આ સિવાય તે શો હોસ્ટિંગ પણ કરે છે

કરણ ફેબ્રુઆરી 2017 માં સરોગસી દ્વારા જોડિયા બાળકોનો પિતા બન્યો હતો

ફિલ્મ રોકી અને રાનીની લવસ્ટોરીની કાસ્ટનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે

ટીવીની નાગિન રેડ કાર્પેટ પર પ્રિન્સેસ બની, જુઓ ગોર્જિયસ લુક