બજેટમાં સરકારની યોજનાઓ અને નીતિઓ વિશે જણાવવામાં આવે છે
નાણાં મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરશે
ચાલો જાણીએ દેશના સૌથી ચર્ચિત બજેટ વિશે
દેશના કેટલાક બજેટ સૌથી વધારે ચર્ચાનો વિષય રહ્યા હતા
તે સમયે આર્થિક સંકટ ચાલી રહ્યું હતું, તે સમયે રાજકોષીય નુકશાન 550 કરોડ હતું
બ્લેક બજેટ (1973) નાણાંમંત્રી યશવંતરાવ
વાયંટિયર ડિસ્કલોઝર ઓફ ઈનકમ સ્કીમ, આઈટી અને કંપની ટેક્સમાં ઘટાડાની થઈ હતી જાહેરાત
ડ્રીમ બજેટ (1997) નાણાંમંત્રી પી ચિદંબરમ
લાઈસેન્સ રાજ ખત્મ, કસ્ટમ ડ્યૂટી ઘટાડી, આયાત-નિર્યાતના નિયમો સરળ બનાવ્યા
ઉદારીકરણ બજેટ (1991) નાણાંમંત્રી મનમોહન સિંહ
આઈટી કંપનીઓને રાહત આપવામાં આવી, કમ્પ્યૂટર પર કસ્ટમ ડ્યૂટી ઓછી કરવામાં આવી
મિલેનિયમ બજેટ (2000) નાણાંમંત્રી યશવંત સિન્હા
બજેટના પ્રસ્તાવોનો વિરોધ થયા બાદ પાછું લેવું પડયુ હતું
રોલબૈક બજેટ (2002) નાણાંમંત્રી યશવંત સિન્હા