વર્ષ 2006માં RBIએ બે રૂપિયાનો અલગ ડિઝાઈનનો સિક્કો બનાવ્યો હતો.

Source- social media

આ સિક્કામાં પાછળના ભાગમાં અમુક લાઈનો એકબીજાને છેદે છે

Source- social media

આ છેદતી રેખાઓ આ સિક્કાની ખાસ વાત

Source- social media

સિક્કા પર લાઈનની સાથે જોવા મળી રહ્યા છે ચાર બિંદુઓ

Source- social media

આવો જ એક સિક્કો 10  રૂપિયાનો હતો

Source- social media

RBIએ જણાવ્યું હતું કે, આ ચાર લાઈનો, ચાર વિવિધ લોકોના એક હોવાની ભાવનાને કરે છે પ્રતિબિંબિત

Source- social media

આના પર ઘણા લોકોએ વાંધો નોંધાવ્યો હતો કે, ખ્રિસ્તી ધર્મનો ક્રોસ દર્શાવે છે આ સિક્કો

Source- social media

આ કારણે આ લાઈનો વાળા 2 રૂપિયાના ચલણી સિક્કા વધારે વ્યવહારમાં નથી આવી શક્યા

Source- social media