શારીરિક ખામીઓને ફિલ્મી પરદે રજૂ કરતી ફિલ્મ

ફિલ્મથી ડિસ્લેક્સિયા નામની બિમારીથી દર્શકોને અવગત કરાવવામા આવ્યા છે

શારીરિક ખામીઓને ફિલ્મી પરદે રજૂ કરતી ફિલ્મ

માથામાં ઈજાને કારણે થતી રેટ્રોરેડ એમ્નેસિયા બિમારીને બખુબીથી ફિલ્માવાઈ છે

શારીરિક ખામીઓને ફિલ્મી પરદે રજૂ કરતી ફિલ્મ

મુકબધિર દંપતિના પ્રેમ,   સંતાન મુકબધિર ના હોય તેની ચિંતાને ફિલ્મમા દર્શાવાઈ છે 

શારીરિક ખામીઓને ફિલ્મી પરદે રજૂ કરતી ફિલ્મ

મુકબધિર અને માનસિક રીતે અશક્ત લોકોની વાત આ ફિલ્મમાં કરાઈ છે. 

શારીરિક ખામીઓને ફિલ્મી પરદે રજૂ કરતી ફિલ્મ

આ ફિલ્મમાં દિવ્યાંગ લોકો પણ બઘા જ કામ કરી શકે છે, તે દર્શાવ્યુ છે