ખુબસુરતીના મામલામાં KKRના કેપ્ટનની પત્ની આપે છે હિરોઈનોને પણ ટક્કર

Photo credit: instagram

IPL 2023 માટે કોલકતા નાઈટ રાઈડર્સ ટીમની કમાન નીતીશ રાણાને સોંપવામાં આવી છે

Photo credit: instagram

નીતીશ રાણા અને સાચી એ 2019માં લગ્ન કર્યા હતા

Photo credit: instagram

આ પહેલા બંનેએ એકબીજાને લગભગ સાડા ત્રણ વર્ષ સુધી ડેટ કર્યા હતા.

Photo credit: instagram

નીતીશ રાણાની પત્ની સાચી રાણા ઈન્ટીરિયર ડિઝાઈનર છે

Photo credit: instagram

 સચી રાણા ડિઝાઇન સ્ટુડિયોની સ્થાપક પણ છે.

Photo credit: instagram

નીતીશ રાણાની પત્ની સાચી દેખાવમાં ખૂબ જ સુંદર છે.

Photo credit: instagram

સાચી સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ ફોટા શેર કરતી રહે છે

Photo credit: instagram