નીતિશ રાણા કોલકાતા નાઈટ રાઈડર્સના નવા કેપ્ટન બન્યા છે

 શ્રેયસ ઐયરની ઈજા બાદ મેનેજમેન્ટે રાણામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે

 હવે ટીમને ટાઈટલ સુધી પહોંચાડવાની જવાબદારી રાણા પર છે

KKRના કેપ્ટન લવ લાઈફને લઈ ખુબ ચર્ચામાં છે

 રાણાની પત્ની સાંચી મારવાહ એક એવોર્ડ વિનિંગ ઇન્ટિરિયર ડિઝાઇનર છે

નીતિશ રાણાની પત્ની સાંચી મારવાહ ખુબ સુંદર છે

2016માં બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું

નીતિશ અને સાંચીની 2018માં સગાઈ થઈ અને એક વર્ષ પછી 2019માં બંનેએ લગ્ન કરી લીધા

સાંચી IPLમાં પતિને ચીયર કરતી જોવા મળે છે