સિંગર કૃષ્ણ કુમાર કુન્નાથ ઉર્ફે કેકેનું થયું છે નિધન
Credit:social media
તેમણે 31 મેની રાત્રે કોલકાતામાં લીધા અંતિમ શ્વાસ
Credit:social media
સ્વર્ગસ્થ ગાયકે તેના બાળપણના પ્રેમી સાથે કર્યા હતા લગ્ન
Credit:social media
કેકે એ હંમેશા પોતાના અંગત જીવનને અંગત રાખ્યું હતું
Credit:social media
ગાયકની પત્નીનું નામ જ્યોતિ છે
Credit:social media
કપિલ શર્મા શોમાં જણાવ્યું કે- જ્યોતિ બાળપણની મિત્ર છે.
Credit:social media
ધોરણ 6માં થઈ હતી બંનેની પહેલી મુલાકાત
Credit:social media
કેકેએ 1991માં જ્યોતિ સાથે કર્યા હતા લગ્ન
Credit:social media
લગ્ન પહેલા કેકે એ સેલ્સમેન તરીકે શરૂ કરી હતી નોકરી
Credit:social media
પત્નીના સહારે ચાલતી નોકરી છોડીને સંગીતમાં બનાવી કારકિર્દી
Credit:social media