કીવી શારીરિક સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક ફળ છે

  આ ફળને  સુપર ફ્રુટ પણ કહેવામાં આવે છે.

ગ્લોઈંગ ત્વચા મેળવવા માટે કીવી ફાયદાકારક છે

કીવીમાં વિટામિન C,E, K અને પોટેશિયમ વગેરે તત્ત્વોનો સારો સ્ત્રોત હોય છે

શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે

તમે કીવીમાંથી સ્મૂધી, આઈસ્ક્રીમ, કેક અને પેસ્ટ્રી પણ બનાવી શકો છો

આ ફળ ડેન્ગ્યુ, મેલેરિયા અથવા ચેપી રોગ માટે ખૂબ જ ફાયદાકારક છે