Credit: Social Media
કીર્તિ કુલ્હારી તેનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે
Credit: Social Media
અભિનેત્રીએ 'પિંક' સહિત ઘણી હિટ ફિલ્મોમાં કર્યું છે કામ
Credit: Social Media
કીર્તિએ બોલિવૂડમાં એક્ટિંગના આધારે એક અલગ જ બનાવી છે ઓળખ
Credit: Social Media
કીર્તિએ મેનેજમેન્ટ અને જર્નાલિઝમમાં મેળવી છે ડિગ્રી
Credit: Social Media
અભિનેત્રીએ 'ખિચડી ધ મૂવી'થી બોલિવૂડમાં કર્યું હતું ડેબ્યૂ
Credit: Social Media
કીર્તિના કામને 'પિંક'થી મળી ઓળખ
Credit: Social Media
અભિનેત્રીઓ ઘણીવાર ગ્લેમરસ તસવીરો શેયર કરતી હોય છે
Credit: Social Media
કીર્તિ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ રહી હતી ચર્ચામાં
Credit: Social Media
અભિનેત્રીએ 5 વર્ષ પછી પતિ સાહિલથી અલગ થવાનો લીધો હતો નિર્ણય