કિંજલ દવે અને તેના મંગેતર પવને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સેટની મુલાકાત લીધી

પવને દિલીપ જોષી સાથેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી.

જેઠાલાલના મનપંસદ હીંચકા પર બેસીને કિંજલ અને પવને ફોટો પણ પડાવ્યો હતો.

શોના સેટ પર દિલીપ જોષીને મળીને કિંજલ અને પવન ખૂબ ખુશ થયા હતા.

પવન જોષીએ શેર કરેલી તસવીરોમાં તે અને કિંજલ ગડા હાઉસમાં પણ જોવા મળે છે