હોલીવુડ સ્ટાર Kim Kardashianની અજબ ફેશન  

credit: social Media

કિમ કાર્દાશિયન  શિપિંગ ટેપનો પોશાક બનાવ્યો

credit: social Media

કિમે Balenciagaનો  સ્કિનટાઈટ કેટસૂટ પહેર્યો હતો

credit: social Media

કેટસુટમાં ગરદનથી લઈ  પગ સુધી શિપિંગ ટેપ લાગી છે

credit: social Media

કિમે કપડાં તેમજ હેન્ડબેગ  પર શિપિંગ ટેપ લપેટી હતી

credit: social Media

યેલો અને બ્લેક ટેપમાં  કિમ પાર્સલ જેવી લાગી રહી છે

credit: social Media

ટેપ પર બાલેન્સિયાગાનું  નામ લખેલું હતું

credit: social Media