ઉત્તર કોરિયામાં ફરી જાહેર કરવામાં આવ્યું છે અદ્ભુત ફરમાન

દેશમાં ટાઈટ પેન્ટ પહેરવા અને આધુનિક વાળ કાપવા પર છે પ્રતિબંધ

કિમ જોંગ ઉનના મતે વિદેશી પોપ કલ્ચર દેશ પર કરી રહ્યું છે અસર

ગત મહિને અહીં લોકોના મોબાઈલ પણ ચેક કરવામાં આવ્યા હતા

ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં ચેક થયા હતા મોબાઈલ

લોકોના મોબાઈલમાં કોઈ પ્રતિબંધિત મ્યુઝિક વીડિયો નથી તે જોવામાં આવ્યું હતું

ઉત્તર કોરિયામાં વાળને રંગવા પર પણ પ્રતિબંધ છે