કિરોન પોલાર્ડે IPL 2023 પહેલા ચાહકોને ચોંકાવી દીધા
આઈપીએલ 2023 માટે ખેલાડીઓની રિટેન્શન લિસ્ટ બહાર આવે તે પહેલા મોટો નિર્ણય લીધો
ટી20 ઈન્ટરનેશનલને અલવિદા કર્યા બાદ પોલાર્ડે હવે આઈપીએલમાંથી સંન્યાસ લીધો
ખેલાડીએ સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી
પોલાર્ડ હવે મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ કોચ તરીકે કામ કરશે
પોલાર્ડનો આઈપીએલ રેકોર્ડ શાનદાર રહ્યો છે
IPL સિઝનમાં પોલાર્ડે 11 મેચમાં 144 રન બનાવ્યા અને 69 વિકેટ ઝડપી હતી