આકાશમાંથી પડતાં ટીપાં જોઈને તેમાં ભીંજાઈ જવું બધાને ગમે છે

(Credit Source: Instagram)

વરસાદમાં ભીંજાવાની સૌથી વધારે યાદો બાળપણની હોય છે

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ 

(Credit Source: Instagram)

જેમાં બાળકોનું ગ્રુપ કાદવમાં મસ્તી કરતું જોવા મળ્યું

(Credit Source: Instagram)

જૂઓ વીડિયો, કે જ્યાં વોટરપાર્ક પણ ટૂકું પડે

(Credit Source: Instagram)

કેમ તમને પણ બાળપણના સોનેરી દિવસોની યાદ આવી કે ....?!!!