કિયારા અડવાણી હંમેશા પોતાના ફોટોશૂટથી ફેન્સને ઈમ્પ્રેસ કરે છે

IMAGE SOURCE- INSTAGRAM

લગ્ન પછી એક્ટ્રેસ કિયારા અડવાણી બીચ ગર્લ બની છે

IMAGE SOURCE- INSTAGRAM

એક્ટ્રેસે દરિયા કિનારે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેયર કરી છે

IMAGE SOURCE- INSTAGRAM

એક્ટ્રેસ વ્હાઈટ બોડીકોન ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી રહી છે

IMAGE SOURCE- INSTAGRAM

કિયારાએ વ્હાઈટ ટોપ સાથે સિલ્ક એન્કલ લેન્થ સ્કર્ટમાં પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે

IMAGE SOURCE- INSTAGRAM

કિયારાએ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું છે કે બીચ પ્લીઝ

IMAGE SOURCE- INSTAGRAM

એક્ટ્રેસની તસવીરો પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે

IMAGE SOURCE- INSTAGRAM

કિયારા અડવાણી રામ ચરણની ફિલ્મમાં  જોવા મળશે

IMAGE SOURCE- INSTAGRAM

આ સિવાય તે સત્યપ્રેમ કી કથા ફિલ્મમાં પણ જોવા મળશે

IMAGE SOURCE- INSTAGRAM