કિયારા-સિદ્ધાર્થની આ પહેલી હોળી છે

આ તહેવાર પર કિયારાએ ફેન્સને હોલીની શુભકામના આપી છે

એકબીજાની આંખોમાં ડૂબ્યા સિડ-કિયારા

અત્યારે પણ તે બંનેની મેરેજ ફોટો થઈ રહી છે વાયરલ

છેલ્લે WPL સેરેમનીમાં કિયારાએ સુંદરતાનો ચલાવ્યો હતો જાદુ

પિંક સિમરી સૂટમાં એક્ટ્રેસ લાગી હસીના

બોલિવુડની ટોપ એક્ટ્રેસમાં છવાયેલી છે કિયારા

30 વર્ષની કિયારાની ફિટનેસ જોઈને લોકોના ઉડે છે હોંશ