વાઘા બોર્ડર પર રિટ્રીટ પ્રોગ્રામમાં જોવા મળી કિયારા અડવાણી 

ફિલ્મ શૂટિંગ માટે અમૃતસર પહોંચી છે કિયારા 

અમૃતસરમાં પાકિસ્તાન બોર્ડર પર BSF સૈનિકો સાથે વિતાવ્યો સમય 

BSFએ રિટ્રીટ દરમિયાન કિયારાને આપ્યુ ગેસ્ટ ઓફ ઓનર 

કિયારાએ જવાનો સાથે  પડાવ્યો ફોટો 

સુંદરતા માટે જાણીતી છે  કિયારા અડવાણી

શેરશાહ ફિલ્મમાં ભજવ્યું હતુ  વિક્રમ બત્રાની પ્રેમિકાનું પાત્ર

ભૂમિ પેડનેકરની સુંદરતા જોઈને ફેન્સે કહ્યું 'પ્રિન્સેસ વાઈબ્સ, જુઓ Photos