કિયારા અડવાણી અને કાર્તિક આર્યન સત્યપ્રેમ કી કથામાં જોવા મળશે

કિયારાની આ તસવીરો મુંબઈમાં ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'ના પ્રમોશન ઈવેન્ટની છે

તસવીરોમાં કિયારા ડીપનેક બ્લાઉઝ સાથે પિંક સાડી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે

એક્ટ્રેસે પોનીટેલ, હેવી એરિંગ્સ અને મેકઅપ સાથે તેના ઈન્ડિયન લુકને કમ્પલીટ કર્યો છે

કિયારાના સાસુ રીમા મલ્હોત્રા પ્રિન્ટેડ પલાઝો સૂટ પહેરીને વહુ સાથે ફિલ્મના પ્રમોશન ઈવેન્ટમાં પહોંચી હતી

કિયારાની માતા વ્હાઈટ શર્ટ સાથે બ્લેક પેન્ટ પહેરેલી જોવા મળી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી

કિયારાના સાસુ સિવાય તેની સાથે 'સત્યપ્રેમ કી કથા'નો લીડ એક્ટર કાર્તિક આર્યન પણ આ ઈવેન્ટમાં પહોંચ્યો હતો

કાર્તિક આ દરમિયાન વ્હાઈટ શર્ટ સાથે બ્લુ જીન્સ કૈરી કરીને હંમેશાની જેમ ખૂબ જ ડેશિંગ લાગી રહ્યો હતો

'અફઘાની ગુડિયા' બની જન્નત ઝુબૈર, જુઓ  Photos