આમના શરીફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

કિયારા અડવાણી એક્ટિંગની સાથે સાથે તેની ફિટનેસ માટે પણ જાણીતી છે

આમના શરીફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

કિયારા જમવામાં ડાર્ક ચોકલેટ, બટર, ચિકન, બર્ગર બધું જ ખાય છે, તેમ છતાં તેનું ફિગર મેન્ટેન રહે છે

આમના શરીફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

કિયારા પાસે એક ગોલ્ડન ડાયટ રૂલ છે - પોર્શન કંટ્રોલ. એટલે કે જે પણ ખાઓ તે ઓછી માત્રામાં ખાઓ

આમના શરીફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

કિયારાના કહેવા પ્રમાણે, એક લાઈફસ્ટાઈલ પરિવર્તને તેના જીવન પર મોટી અસર કરી છે

આમના શરીફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

કિયારા સંતુલિત આહાર લે છે જેમાં મર્યાદિત માત્રામાં  બધું જ સામેલ છે

આમના શરીફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

કિયારા ઓછા મીઠાવાળો ખોરાક ખાય છે અને ખાંડથી દૂર રહે છે

આમના શરીફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

કિયારાને ડાર્ક ચોકલેટ ખૂબ જ પસંદ છે અને તે તેનાથી બનેલી મીઠાઈઓ પસંદ કરે છે. પરંતુ તે આમાં પણ ખાંડને અવોઈડ કરે છે.

આમના શરીફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

ચીટ મીલમાં કિયારાને આઈસ્ક્રીમ, કુકીઝ, સૂશી ખાવાનું પસંદ છે, પરંતુ આમાં તે પોર્શન કંટ્રોલનું ધ્યાન રાખે છે

આમના શરીફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

કિયારા નિયમિત કસરત કરે છે અને તે સ્વિમિંગ અને રનિંગ દ્વારા પણ પોતાને ફિટ રાખે છે

આમના શરીફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

પિંક આઉટફિટમાં સારા અલી ખાનનો ગ્લેમરસ લુક,  જુઓ photos