કિયારા-સિદ્ધાર્થના 6 ફેબ્રુઆરીના રોજ થશે લગ્ન

લગ્ન માટે જૈસલમેર પહોંચ્યા કિયારા-સિદ્ધાર્થ

બપોરે પરિવાર સાથે જૈસલમેર પહોંચી કિયારા 

સાંજે પરિવાર સાથે જૈસલમેર પહોંચ્યો સિદ્ધાર્થ

જૈસલમેરના સૂર્યગઢ પૈલેસમાં પહોંચ્યા કિયારા-સિદ્ધાર્થ

લગ્ન માટે મેકઅપ અને વીડિયોગ્રાફર ટીમ પહોંચી જૈસલમેર 

કપલ પૈલેસમાં પહોંચતા જ જૈસલમેરનો સૂર્યગઢ પૈલેસ થયો સજ્જ