શ્રીદેવીની લાડલી ખુશી છે ખુબ જ સુંદર

જાહ્નવી કપુરની જેમ તેની નાની બહેન ખુશી કપુર પણ ખુબ સુંદર છે

ખુશી કપુર પર છવાયો બોલ્ડનેસનો જાદુ 

ખુશી સુંદરતા મામલે જાહ્નવી કપુરને ટક્કર આપે છે

ગ્લેમરસ લુકથી ચાહકોના દિલ જીત્યા

હોટ લુકમાં જોવા મળી ખુશી કપુર

ખુશી ટુંક સમયમાં જ બોલિવુડમાં પ્રવેશ કરશે