કતારમાં ફિફા વર્લ્ડ કપનો માહૌલ જામ્યો છે

ફૂટબોલ વર્લ્ડ કપ જોવા મહિલા કાર લઈને કેરળથી કતાર પહોંચી

 નૌશીએ કેરળથી 15 ઓક્ટોબરે કતાર માટે પોતાની સોલો ટ્રિપ શરૂ કરી

કેરળની રહેવાસી નાઝી નૌશી લિયોનેલ મેસ્સીની મોટી ફેન છે

ફીફા વર્લ્ડ કપમાં મેસ્સીને રમતો જોવા ઈચ્છે છે નૌશી

નૌશી  દુબઈમાં બુર્જ ખલિફા જોવા માટે પણ રોકાઈ હતી 

 નૌશીએ કારનું નામ 'ઉલ્લુ' રાખ્યું છે

મહિલાએ કારની અંદર જ રસોડું બનાવ્યું છે

 તેની રોમાંચક સફરમાં પરિવારનો ખુબ સપોર્ટ મળ્યો છે

5 બાળકોની માતા છે નાઝી નૌશી