દિવાળી પર ગણેશ-લક્ષ્મીની મૂર્તિ પૂજાનું વિશેષ મહત્વ હોય છે

(Credit: Social media)

જાણો મૂર્તિઓ ખરીદતી વખતે કંઈ વાતોનું ધ્યાન રાખવું

(Credit: Social media)

ગણેશજીની મૂર્તિમાં તેનું વાહન ઉંદરની હાજરી હોવી જરૂરી છે

(Credit: Social media)

ગણેશજીની મૂર્તિમાં સૂંઢ ડાબી તરફ વાળેલી હોવી જોઈએ

(Credit: Social media)

ગણપતિ અને લક્ષ્મી માતાની મૂર્તિઓ એકબીજા સાથે જોડાયેલી લેવી

(Credit: Social media)

જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી દેવી લક્ષ્મીની બેઠેલી મૂર્તિ લેવી જોઈએ

(Credit: Social media)

લક્ષ્મી માતાની મૂર્તિ કમળ અથવા હાથી પર બિરાજમાન લેવી

(Credit: Social media)