ઓછી રોગપ્રતિકારક શક્તિ રોગોને આપે છે આમંત્રણ
બાળકોની રોગપ્રતિકારક શક્તિ પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે
બાળકો વારંવાર બીમાર પડે છે તો, સમજો કે રોગપ્રતિકારક શક્તિ નબળી છે
થાક, ભૂખ ન લાગવી, બાળકોના વિકાસને કરે છે અસર
બાળકની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય ત્યારે આ બાબતોનું રાખો ધ્યાન
તૈલી, જંકફુડ અને પ્રોસેસ્ડ ફૂડ બાળકને ન આપવું જોઈએ
બાળકની સ્વચ્છતાનું ખાસ રાખો ધ્યાન, જેમ કે હાથ સાફ કરવાની આદત
બાળકોને સમયાંતરે પુષ્કળ પાણી આપો
તમારા બાળકના આહારમાં પ્રોટીન અને વિટામિન યુક્ત ખોરાકનો કરો સમાવેશ
નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા બાળકોને બીમાર લોકોથી રાખો દૂર