ચહેરાને ચમકદાર બનાવવા માટે સીરમનો કરવામાં આવે છે ઉપયોગ

(Credit: freepik)

સીરમને ચહેરા પર યોગ્ય રીતે લગાવવું જરૂરી છે

(Credit: freepik)

સીરમ લગાવતી વખતે થયેલી ભૂલને કારણે ત્વચાને થાય છે નુકસાન

(Credit: freepik)

ચહેરા પર સીરમ લગાવતી વખતે કેટલીક બાબતોનું રાખો ધ્યાન 

(Credit: freepik)

ત્વચાને સાફ કર્યા વિના સીરમ ન લગાવો, તે ફાયદાકારક રહેશે નહીં

(Credit: freepik)

વધુ પ્રમાણમાં સીરમ લગાવવાથી ત્વચાને ફાયદો થવાને બદલે થશે નુકસાન 

(Credit: freepik)

હંમેશા તમારી ત્વચા અનુસાર સીરમની કરો પસંદગી

(Credit: freepik)

જો ત્વચા સંવેદનશીલ હોય તો ત્વચા નિષ્ણાતની સલાહ લઈને લગાવો સીરમ 

(Credit: freepik)

સ્કિનની સમસ્યા દૂર કરશે આ પીલ ઓફ ફેસ માસ્ક, ઘરે આ રીતે કરો તૈયાર