કેટરીના-વિક્કીએ હાલમાં જ પોતાની પહેલી વેડિંગ એનિવર્સરી કરી સેલિબ્રેટ
પહેલી વેડિંગ એનિવર્સરી પર કપલનો રોમેન્ટિક અંદાજ જોવા મળ્યો
હવે કેટરીનાએ પોતાની ટ્રાવેલ ડાયરી ફેન્સ સાથે કરી છે શેર
કેટે બતાવી ફોટોગ્રાફી સ્કિલ, ક્લિક કરી વિક્કીની ફોટો
બ્લેક જેકેટમાં કેટરીનાનો સુંદર અંદાજ જોવા મળ્યો
આ કપલની સુંદર તસવીરો થઈ રહી છે વાયરલ
ફિલ્મ ગોવિંદા મેરા નામમાં જોવા મળશે વિક્કી-કૌશલ
કેટરીના પણ ટાઈગર-3થી પાછી ફરી આવવા તૈયાર છે