ઘણા બોલિવૂડ સ્ટાર્સે કો-સ્ટાર્સના કારણે ફિલ્મોમાં કામ કરવાની ના પાડી દીધી હતી
ઐશ્વર્યા રાય
ઈમરાન હાશ્મીના કારણે બાદશાહોને કરી રિજેક્ટ
રણબીર કપૂર
સોનાક્ષી સિંહા સાથે ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી
રણવીર સિંહ
કેટરિનાના કારણે બાર બાર દેખો ફિલ્મ કરી રિજેક્ટ
કેટરીના કૈફ
આદિત્ય રોય સાથે ફિલ્મ કરવાની ના પાડી