અબજો રુપિયાની માલકિન છે કેટરિના કૈફ, દેશ-વિદેશમાં છે કરોડોની પ્રોપર્ટી

અભિનેત્રીની સાથે સાથે બિઝનેસ વુમન પણ છે કેટરિના

ફિલ્મો માટે 10-12 કરોડ અને બ્રાન્ડ એન્ડોરસ્મેન્ટ માટે 6-7 કરોડની ફિસ ચાર્જ કરે છે

તેણે Nykaa અને Hyuga Life જેવી બ્યૂટી બ્રાન્ડમાં કર્યું છે ઈન્વેસ્ટમેન્ટ 

Kay નામની બ્યૂટી બ્રાન્ડ  પણ કરી છે લોન્ચ 

મુંબઈમાં 17 કરોડનું અને લંડનમાં લગ્ઝરી અપાર્ટમેન્ટ ધરાવે છે કેટરિના

કેટરિના પાસે ઓડી, રેન્જ રોવર અને મર્સિડિસ જેવી ગાડીઓ છે

230 કરોડની નેટવર્થ ધરાવે છે કેટરિના 

23 ઓગસ્ટે સાંજે 5.47 કલાકે ચંદ્ર પર લેન્ડ કરશે ચંદ્રયાન-3