કેટરિનાનો દરેક લુક  થઈ જાય છે વાયરલ

આગામી ફિલ્મ 'ફોન ભૂત'ના પ્રમોશનમાં વ્યસ્ત છે કેટરિના

સિદ્ધાંત અને ઈશાન સાથે ફિલ્મમાં ધૂમ મચાવશે કેટરિના

હેલોવીન લુકમાં કેટરિના એ કર્યુ 'ફોન ભૂત'નું પ્રમોશન

બે ચોટલી અને સેન્ટર ફ્લિક્સમાં કયૂટ લાગી રહી છે કેટરિના

પિંક ટોપ-શોર્ટસ અને ટ્રાન્સપેરેન્ટ જેકેટમાં કેટરિનાનો અનોખો લુક 

સુંદરતા અને બોલ્ડનેસના માટે જાણીતી છે કેટરિના

4 નવેમ્બરે રિલીઝ થશે કેટરિનાની 'ફોન ભૂત' ફિલ્મ