25 February  2024

Photo : Instagram

શ્રદ્ધા ડાંગરનું ગુજરાતી સિનેમામાં મોટું નામ છે

25 February  2024

Photo : Instagram

હેલ્લારો ફેમ અભિનેત્રી શ્રદ્ધા ડાંગરે ખુબ જ સુંદર છે

25 February  2024

Photo : Instagram

શ્રદ્ધા ડાંગરે આકાશ પંડ્યા સાથે લગ્ન કર્યાં છે

25 February  2024

Photo : Instagram

હવે કસુંબો ફિલ્માં પણ શ્રદ્ધા ડાંગરની એક્ટિગના વખાણ થઈ રહ્યા છે

25 February  2024

Photo : Instagram

કસુંબો ફિલ્મમાં શ્રદ્ધા ડાંગરની એક્ટિંગને લોકોએ અત્યારસુધીની બેસ્ટ એક્ટિંગ કહી

25 February  2024

Photo : Instagram

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

25 February  2024

Photo : Instagram

કસુંબોએ વિજયગીરી બાવા દ્વારા નિર્દેશિત ગુજરાતી ડ્રામા ફિલ્મ છે

25 February  2024

Photo : Instagram

કસુંબો ફિલ્મ 16 ફેબ્રુઆરી 2024 ના રોજ રિલીઝ થઈ  છે

25 February  2024

Photo : Instagram

કસુંબો ફિલ્મ અંદાજે રૂપિયા 15 કરોડના બજેટ સાથે બનેલી ફિલ્મ છે