સુપ્રસિદ્ધ મંદિર સાળંગપુર ખાતે દાદાની પ્રતિમાનું થશે અનાવરણ

મૂર્તિને અલગ-અલગ પાર્ટ્સમાં બનાવીને તેને સારંગપુરમાં કરવામાં આવી છે પ્રસ્થાપિત 

મૂળ રાજસ્થાનના નરેશભાઈ કુમાવતે કર્યું છે પ્રતિમાનું નિર્માણ 

30,000 kg પંચધાતુ માંથી આ મૂર્તિનું કરવામાં આવ્યું નિર્માણ  

ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે મૂર્તિનું થશે અનાવરણ 

પ્રતિમા 1,35,000 સ્ક્વેર ફૂટમાં આકાર લેશે

શ્રીહનુમાનજીનું મુખારવિંદ 6.5 ફૂટ લાંબુ તથા 7.5 ફૂટ પહોળું હશે

મુગટ 7 ફૂટ ઊંચો તથા 7.5 ફૂટ પહોળો અને ગદા 27 ફૂટ લાંબી તથા 7.5 ફૂટ પહોળી

હાથ 4 ફૂટ પહોળા તથા 6.5 ફૂટ લાંબા અને પગ 8.5 ફૂટ લાંબા તથા 4 ફૂટ પહોળા હશે

આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી દાદાનું ધામ 'કિંગ ઓફ સારંગપુર'થી ઓળખાશે

ભક્તોને થોડાંક જ દિવસોમાં જોવા મળશે નવું નજરાણું 

દાદાની મૂર્તિ સાળંગપુર ધામની શાનમાં કરશે વધારો