વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' ચર્ચામાં છે

ફિલ્મમાં કાશ્મીરી પંડિતોના નરસંહારની વાર્તા બતાવવામાં આવી છે.

ફિલ્મ રિલીઝ થયા બાદ વિવેકને ધમકીઓ મળી રહી  છે

વિવેક અગ્નિહોત્રીને  Y કેટેગરીની સુરક્ષા મળી

વિવેક હાલમાં જ પીએમ મોદીને મળ્યો હતો

'ધ કાશ્મીર ફાઇલ્સ'એ 7 દિવસમાં 97 કરોડની કમાણી કરી છે