ભૂલ ભુલૈયા 2ના ક્રિટિક્સે ખૂબ વખાણ કર્યા છે
ફિલ્મ રિલીઝ થતાં કાર્તિકે ભગવાનનું શરણ લીધું છે
કાર્તિક મુંબઈના સિદ્ધવિનાયક મંદિરમાં આશીર્વાદ લેવા પહોંચ્યો
અભિનેતાએ ભગવાનના ચરણોમાં ઝુકાવ્યું છે પોતાનું મસ્તક
ભુલ ભુલૈયા 2 ફિલ્મમાં કાર્તિકે શાનદાર અભિનય કર્યો છે
કાર્તિકના 'ધમાકા' ફિલ્મમાં શાનદાર અભિનય માટે પ્રશંસા કરવામાં આવી હતી
કાર્તિક આર્યન પાસે અત્યારે ઘણા સારા પ્રોજેક્ટ છે